Ro Ro ferry

બુકિંગ માટે નીચેની વિગત મોકલો

Price :

  • Executive class : ₹ 625/-
  • Business class : ₹ 825/-
  • Cambay Lounge : ₹ 1700/-
  • Bike : ₹ 350/-
  • Car : ₹ 1400/-
  • If there are More Than 7 Passengers, You Can Contact On +91 90991 63368 number

Note :

  • ઉપર જણાવેલી વિગત સાચી આપવી ટિકિટ થયા પછી કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં.
  • જો કોઈ કારણસર ફેરી કેન્સલ થાય તો ટ્રાવેલ તારીખના 10 દિવસમાં રિફંડ મળશે.
  • મુસાફરીની 48 કલાક પેલા કરેલી કેન્સલ ટિકિટ પર 20% ચાર્જ કપાશે.
  • મુસાફરીની 48 કલાક અંદર ટિકિટ કેન્સલ થશે નહિ તેમજ પેસેંજરનું નામ બદલી શકાશે નહી.
  • પૂછપરછ માટે નો સમય સવારે 9:00 થી સાંજે 6:00.
  • રવિવારના દિવસે અમારી ઓફિસ એ રજા રહેશે.